Monday, 13 March 2017

' બા: મહાત્માનાં અર્ધાગિની ' સોનલ પરીખ દ્વારા અનુવાદિત પુસ્તકનો પરિચય નવજીવનના અક્ષરદેહ ડિસેમ્બર-2016

' બા: મહાત્માનાં અર્ધાગિની ' સોનલ પરીખ દ્વારા અનુવાદિત પુસ્તકનો પરિચય નવજીવનના અક્ષરદેહ ડિસેમ્બર-2016 જોવા આ લિંક ઉપર ક્લિક કરો.
https://issuu.com/navajivantrust/docs/navajivanno_akshardeh-12-16-web

' બહુરત્ન વસુંધરા આઇશ્રી સોનલ મા' તા. 26 ડિસેમ્બર, 2016ના રોજ સોનલ બીજ નિમિત્તે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ છે.


' આપણે મરીએ તો ચાલે પણ, શિવાજી જીવવા જોઇએ 'તા.19મી ફેબ્રુઆરી, 2017ના રોજ શિવાજી જ્યંતી નિમિત્તે ગાંધીનગર સમાચારમાં પ્રસિધ્ધ થયેલ છે.